'કોઈ કહે કે એણે તો કોઈ કત્લેઆમ નથી કરી ! બસ ઝનુની બનીને એણે મહોલ્લો સગળગાવી દીધો.' કોમી રમખાણોથી થતી... 'કોઈ કહે કે એણે તો કોઈ કત્લેઆમ નથી કરી ! બસ ઝનુની બનીને એણે મહોલ્લો સગળગાવી દીધો...
હાર હોય કે જીત, તું સાંભળ સંગીત.. હાર હોય કે જીત, તું સાંભળ સંગીત..
ધરી જાણી સમય સાથે હ્રદયની લાગણી કિંતૂ, પ્રણય ભાવો ધરાવે છે પરંતુ ભાવ ઓછા છે. ધરી જાણી સમય સાથે હ્રદયની લાગણી કિંતૂ, પ્રણય ભાવો ધરાવે છે પરંતુ ભાવ ઓછા છે.
ધડકતી રહી છે ઘણી તેજ નાડી.. ધડકતી રહી છે ઘણી તેજ નાડી..
ઉછાળે ચડેલી હતી ભાવનાઓ, રચેલી હ્રદયમાં નવીભાત ચુક્યાં. ઉછાળે ચડેલી હતી ભાવનાઓ, રચેલી હ્રદયમાં નવીભાત ચુક્યાં.